છાણી રોડના રિધ્ધિ-સિધ્ધિ હોલ ખાતે ભૂદેવ નેટવર્ક ટ્રસ્ટ દ્વારા 29મું સમસ્ત બ્રાહ્મણ ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું.
ભૂદેવ નેટવર્ક પ્રમુખ શ્રી વિપુલભાઈ પંડ્યા અને ઉપપ્રમુખ શ્રીમતી અંજલિબેન વિપુલભાઈ પંડ્યા તરફથી ગુજરાતના મુખ્ય મંત્રી સાહેબ માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નૈ હાર્દિક શુભેચ્છાઓ!
આણંદ ખાતે ભૂદેવ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન થયું
ભૂદેવ નેટવર્ક ટ્રસ્ટ દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ 29મું સમસ્ત બ્રાહ્મણ જીવનસાથી પરિચય સંમેલન યોજાશે.
છાણી સ્થિત રિદ્ધિ સિદ્ધિ હોલ ખાતે ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૯માં બ્રાહ્મણ-ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન..૨૧૦૦ યુવક-યુવતીઓ જોડાયા.
Watch video: Media Coverage
આણંદ ખાતે, તા. 12-01-2025, રવિવારે, 31મુ સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન નું આયોજન થયું