Story Details

ચિ. Harsh Dave (Vallabh Vidyanagar) ના ગોળ-ધાણા & Engagement ચિ.Nidhi Vyas (Rajkot) સાથે 03-11-2024 એ થયા છે.

ભૂદેવ નેટવર્ક ટીમ તરફથી બંને પરિવારો ને ખુબ ખુબ અભિનંદન.